Gujarati Good Morning videos by AJ Shounak Watch Free
Published On : 05-Mar-2019 08:00am2.6k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
56 Comments
કારણકે બદલાયેલા મિજાજને વ્યવસ્થિત પણ ઘણું કરવું પડે...... અને તેમની એ વાત ત્યારે અને આજે પન ખુબજ સાર્થક છે....
શૌનક......ખરેખર આજે તમે શિક્ષકનુ ઋણ યાદ અપાવી દીધુ. મારા કોલેજ ના પ્રોફેસર હતા વ્યાસ સર ...ખુબજ અનુભવી ...પ્રભાવશાલી વ્યક્તિવત્વ....તેમના વ્યક્તિત્વની એક ખાસિતાત એ હતિ કે તે તેમના સમંયના જુની ફિલ્મોના હીરો જેવા કપડાં પહેરીને આવતા.... તેમનું લેક્ટચરની રાહ જોવાતી ક્યારે એમનુ લેક્ટચર અમે બંક નહોતું કર્યું...તે એક લેસન ભણાવતા અને એટલા ચોટદાર ઉદાહરણ દેતા કે આંખે આખું લેસન યાદ રહી જાય ત્યારે એમને એક વાત કહી કે "વ્યક્તિ એ પોતાનો મિજાજ ક્યારેય ના ભૂલવો કે બદલવો જોઈએ..".....
શૌનક ઋષિ હતા . કોઈ પણ કથા ની શરૂઆત માં આવે શૌનકા દી ઋષિ ઉવાચ . જે બધા ને કથા કહેતા તે
and the election duties are given to teachers because they are very responsible and they wont cheat or lie . very true rajal pandya
Hi shounak nice vedio. My mother is a retired teacher of municipal school . sometimes I and my brother use to teach her student it was grt fun . My mother being a municipal teacher she had to also go for census counting and even during elections she had to go at the sensitive booth of A’bad.Seriously the day before election v could not sleep out tension .
ટીચર એટલે મારુ સપનું જે આજ હકીકત છે.... ખૂબ જ આનંદ થયો આ વિષય સાથે આપનું પહેલું આગમન થયું એ.... આમ તો જીવનનો પહેલો ટીચર માં જ હોય છે.... હું મારા ગુરુ ની જેમ જ માત્ર ભણતર નય બાળકોની ઘડતર પણ આપી શકું એ મારું લક્ષ્ય છે....
ખૂબ જ સરસ વાત લઈને આવ્યા છો. આપણી જિંદગીમાં શિક્ષક નો ફાળો ખૂબ જ મોટો હોય છે. અને ત્યારે ખાસ જ્યારે કોઈ શિક્ષક એવી ક્ષણો માં માર્ગદર્શન કરે કે જિંદગી ભર ના ઋણી રહીયે. માતા-પિતા ની સાથે સાથે એમનું મુલ્ય અનેક ઘણું હોય છે.
wah...shounak...tamari vat thi mane mara teacher yad aawi gaya..emne hmare maths pn ewu j bhanayu hatu ke amne ungh ma thi pn uthadi ne koi problem aape ne maths ni to ame solve kari daiye..and yes teacher ni darek na jivan ma khub j agatya ni bhumika hoi che...
I am lucky to have one more professor to teach me how to treat others with patience, dr h. C. Dave.
My english & hindi teacher Shri kirtikumar trivediji, inspired me to write poem. And today, I'm writing poems plus, health articles. Regard
Hajiy ganivaar school ma sapnao vachche guchvaaya hoie tyare mara teacher hamesha margdarshan aapta.
આ વાતથી મને પણ મારા શિક્ષક યાદ આવી ગયા... તેઓ મને એમની દિકરીની જેમ જ માને છે...એમનાં સંસ્કારો એ મને વધું શ્રેષ્ઠ બનવાની પ્રેરણા આપી છે... ખૂબ આભાર AJ Shounak ..!! ?
સાચું જ કહ્યું સત્યેન્દ્ર એક સારો મિત્ર ઉમદા રંગકર્મી અને અદભૂત શિક્ષક છે . ખૂબ ખૂબ શુભેચ્છાઓ દોસ્ત
તમે આટલી સારી રીતે મારો આભાર વ્યકત કર્યો તો હવે મને પણ થયું કે તમને મારા ગુરુ નું નામ આપું... જે તમારા ખાસ મિત્ર છે. સત્યેન્દ્રસિંહ પરમાર.. તેમના થકી આજે ઘણા Awards જીતીને ઘણું નામ ને કામ કમાઈને mumbai માં સારું કામ કરી રહ્યો છું. અને તમને પણ Thank you કે મારા દિલ ની વાત મૂકવા તમે કાગળ - પેન આપ્યું.??
વેલકમ શૌનક.....
સુપ્રભાત.....
એકદમ મસ્ત રજુવાત....
આપના એ શિક્ષકને વંદન...જેમને આપણી જિંદગી બનાવી....
ખૂબ જ સરસ, શૌનક! ઘણા બધા શિક્ષકો યાદ આવી ગયા. એમા પણ પ્રાથમિક શાળાના તો ખાસ. Really liked the new version! Great job, everyone.?
dhruv daxini તમારો આભાર . મારા ગુરુ એ પણ એવું જ કઈક કર્યું છે મારા જીવન માં એમનું નામ છે ડૉ. વિક્રમ પંચાલ . અને મારા સદનસીબ છે અમે આજે સાથે કામ કરીએ છીએ . અમે બંને સાથે લખીએ છીએ અને ડાયરેક્ટ પણ કરીએ છીએ . એમને માત્ર માર્ગ નથી ચીંધ્યો પણ એ માર્ગ પર હમસફર પણ બન્યા છે અને એટલે જ રસ્તા નો કોઈ પણ વળાંક મને ડરાવતો નથી . હું જીવનભર ઋણી છું અને રહીશ મારા ગુરુ નો .
હું મારા ગુરુ વિશે બે વાક્યો લખવા માંગું છું.
મારા ગુરુ એ મારી દુનિયા માં સૂર્ય બનીને મારી રાત ને સવાર બનાવી નાખી છે. જેમને મને ઉઠતા શીખવાડ્યું. મને ઊર્જા આપી મારા સપના પુરા કરવા માટે. મને જે રસ્તો નોહતો દેખાતો એ માર્ગ પર પ્રકાશ આપીને હાથ પકડી ને મને સપનાઓની નજીક લાવી દીધો છે...
Thank you so much sir.....☺️
wow